જૂની પીપળી નિવાસી રાજકુવરબા ઉદુભા ઝાલાનું અવસાન

 

મોરબી : જૂની પીપળી નિવાસી રાજકુવરબા ઉદુભા ઝાલા (ઉ.વ.૮૩) તે બાલુભા ઉદુભા ઝાલાના માતા તથા જયપાલસિંહ બાલુભા ઝાલા અને યુવરાજસિંહ બાલુભા ઝાલાના દાદીમાં માગશર વદ-૯ ને શનિવારે તા. ૧૩-૧૨-૨૦૨૫ ના રોજ રામચરણ પામેલ છે

સદ્ગતની ઉત્તરક્રિયા (પાણી ઢોળ) તા. ૨૩-૧૨-૨૦૨૫ ને મંગળવારે ગામ જૂની પીપળી ગામે રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.