મોરબીના લાલપર ગામ નજીકથી દારૂ-બીયર સાથે બે ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાંથી આરોપી નીતેશ ઉર્ફે નીલેશ બચુભાઈ પાટડીયા કોળી રહે હાલ જાંબુડિયા મૂળ માથક તા. હળવદ તેમજ રાહુલ મહેશ કોળી રહે જાંબુડિયા વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૭ કીમત રૂ ૮૧૦૦ અને બીયર ટીન નંગ ૨૩ કીમત ૨૩૦૦ સહીત કુલ ૧૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat