Billboard ad 1150*250

મોરબીના રવાપર રોડ પર વૃદ્ધને પાંચ શખ્શોએ માર માર્યો

0 169
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના રવાપર રોડ પર પાંચ શખ્શોએ વૃદ્ધ સાથે મારામારી કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામના રહેવાસી મગનભાઈ કાનજીભાઈ ભટાસણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સંબંધીનો દાળો ખાવા ઉમા હોલમાં ગયા હોય ત્યારે આરોપી ધનજીભાઈ કાનજીભાઈ ભટાસણા, રસિકભાઈ ધરમશીભાઈ ભટાસણા, હિરેન નારણભાઈ ભટાસણા, ધરમશીભાઈ કાનજીભાઈ ભટાસણા અને નારણભાઈ કાનજીભાઈ ભટાસણા રહે બધા રવાપર ગામ વાળાએ તારે અમારા ઉમા હોલમાં આવવું નહિ કહીનીએ ગાળો દઈને ઢીકા પાટું માર મારી લાકડી વડે ઈજા પહોંચાડી બાદમાં ફરિયાદી ઉમા હોલેથી ચાલીને ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ માર મારી ઈજા કરી હોવાનું જણાવ્યું છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat