મોરબીના લક્કી ગ્રુપ દ્વારા શુક્રવારે નિશુલ્ક ચકલી માળાનું વિતરણ

 

વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીના લક્કી ગ્રુપ દ્વારા આવતીકાલે શુક્રવારે નિશુલ્ક ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે

વિશ્વ ચકલી દિવસ નિમિતે લક્કી ગ્રુપ દ્વારા તા. ૨૦ ને શુક્રવારે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે તેમજ ચકલીના માળા વિનામુલ્યે બારેમાસ મેળવવા માટે ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ દ્રષ્ટિ ઓપ્ટીકલ, મોરબી ૨ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલી ઘરનો લાભ લેવા મોહિત ઘોડાસરા, ગજેન્દ્રસિંહ રાઠોડ અને જયપાલસિંહ જાદવની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.