મોરબીના ધ્યાન પરમારે ઇન્ડીયાઝ સુપર કિડ્સ ઇવેન્ટમાં મોડેલીંગમાં ટ્રોફી મેળવી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના ધ્યાન વિજયભાઈ પરમાર નામના છ વર્ષના ભૂલકાએ મુંબઈમાં યોજાયેલ ઇન્ડીયાઝ સુપર કિડ્સ ઇવેન્ટમાં આર્ટીસ્ટ, મોડેલીંગમાં ટ્રોફી મેળવીને મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે

        મુંબઈના એન્ડ્રુ ઓડીટોરીયમ ખાતે તાજેતરમાં ઇન્ડીયાઝ સુપર કિડ્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોરબીના ધ્યાન વિજયભાઈ પરમાર (ઉ.વ.૦૬) નામના ભુલકાએ પણ ભાગ લીધો હોય અને ઇવેન્ટમાં દબદબો જોવા મળ્યો હતો

જેમાં તેને આર્ટીસ્ટ ટ્રોફી, એક મોડલિંગ વિનર ટ્રોફી અને ફાઈનલીસ્ટની ટ્રોફી પ્રાપ્ત કરી છે મુંબઈ ખાતે આયોજિત ઇવેન્ટમાં મોરબીના છ વર્ષના ધ્યાન પરમારે ટ્રોફી મેળવીને મોરબી તેમજ ગુજરાતનું ગૌરવ સાથે પરિવારનું નામ રોશન કર્યું છે

Leave A Reply

Your email address will not be published.