મોરબીમાં જુગાર રમતા શખ્સો ને ક્યાંથી જડપયા, જાણો કેટલા જુગારીઓ ઝડપાયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ દવે પરોઠા ઉપર આવેલી જૂની ગેલેક્સી ટોકીઝમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે સ્થળ પર દરોડો કરતા જૂની ગેલેક્સી ટોકીઝના માલિક ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા હેમંતસિંહ ચુડાસમા રહે. કાયાજી પ્લોટમોરબી , બીપીન નાગજી સનારીયા રહે. રવાપર રોડ મોરબી, પંકજ હસમુખ ધામેચા રહે. કાલાવાડ રોડ રાજકોટ, વિજય હરિભાઈ કોટેચા રહે. જામનગર રોડ રાજકોટ, અને બીપીન ધીરજ હિંડોચા રહે. સહકાર રોડ રાજકોટ એ પાંચને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૮૧,૩૦૦ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat