હળવદ તાલુકાના વિદ્યાર્થીઓ એસ.ટી વિભાગને બસો સમયસર ન આવતી હોવાથી આવેદનપત્ર આપ્યું

હળવદ તાલુકાના સાત ગામોમાં કાયમી બસ નો આવત્તા વિદ્યાર્થીઓ મુશ્કેલી સામનો કરવો પડે છે અને વિદ્યાર્થીઓ એસ.ટી ડેપોએ આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી પણ કોઈ ઉકેલ આવતો ન હોવાથી વિદ્યાયથીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે.આ રજુઆત ૨ મહિના થી કરતા આવે છે તો પણ તંત્ર કોઈ નિરાકરણ લાવતું નથી જેથી વિદ્યાર્થીઓ ના છૂટકે ખાનગી વાહનો માં જવું પડે છે

Comments
Loading...
WhatsApp chat