


મોરબી માંપોલીસ સમન્વય પરિવાર આજે તારીખ 1/9/2017 સવાર ના 7:00 થી બપોર ના 2:15 વાગ્યા સુધી ઊકાળા નુ વિતરણ ચાલુ હતુ.
જેમાં સંક્રામક રોગ (સ્વાઇન ફ્લુ) ઊકાળા વિતરણ કરવા મા આવતા આજે 2300 લોકો (રવાપર ગ્રામ પંચાયત, રવાપર કેનાલ ચોકડી) તથા 8 શાળાઓ ના 3900 વિદ્યાર્થી ઓએ ઊકાળા નો લાભ લીધેલ.
1. પુજા વિદ્યાલય
2. ગોકુલ નગર પ્રાથમિક શાળા
3. બોરીયાપાટી પ્રાથમિક શાળા
4. કપોરી પ્રાથમિક શાળા
5. રવાપર પ્રાથમિક શાળા
6. રવાપર ગામ પ્રાથમિક શાળા
7. બોખા ની વાડી જ્ઞાનદીપ પ્રાથમિક શાળા
8. લાયન્સ નગર પ્રાથમિક શાળા
આજે પાંચ મા દિવસે 6200 લોકોએ ઊકાળા નો લાભ લીધેલ
પાંચ દિવસ મા 13300 લોકોએ ઉકાળા લાભ લીધો એ બદલ સમસ્ત જનતા ને વાત્સલ્ય ફાઉન્ડેશન, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, રવાપર ગ્રામ પંચાયતની ટીમ, પોલીસ સમન્વય ટીમ. આભાર વ્યક્ત કરે છે

