


મોરબીની એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ગ્રુપ પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે તા. ૩ ના રોજ સવારે ૮ : ૩૦ કલાકથી અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ.કોલેજ રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે દીક્ષિત ગજેરા મો. ૭૫૬૭૯ ૪૭૮૦૫ અને ગુંજન કથીરિયા મો. ૮૯૮૦૮ ૧૮૪૦૭ પાસે નામ રજીસ્ટ્રેશન કરાવવા માટે આયોજકોએ જણાવ્યું છે.