મોરબી : કામ કરતી વેળાએ વીજશોક લાગતા યુવાનનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લોરેન્જો વીટ્રીફાઈડ માં કામ કરતા યુવાનને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લોરેન્જો વીટ્રીફાઈડ કારખાનામાં રહીને કામ કરતા મુકેશભાઈ ડાયાભાઇ તળવી (ઉ.૩૪) ગત તા. ૨ ના રોજ કામ કરી રહ્યા હતા દરમિયાન તેને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat