Billboard ad 1150*250

ટંકારા લાઈફ લીંકસ વિધાલયમાં ક્વીઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

0 75
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ટંકારાની લાઈફ લીંકસ વિદ્યાલયમાં ક્વીઝ કોમ્પીટીશન યોજવામાં આવી હતી જેમાં ઉષામેડમ , સુરેશ સર, ચેતના મેડમ, અવની મેડમ, રસીક સર, હિના મેડમ, ધર્મ સર તથા શિક્ષકગણ દ્વારા આ ક્વિઝનુ આયોજન કરવામા આવ્યુ. ક્વીઝ કોમ્પીટીશનમાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓની કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો.

જેવી કે, ટીમ અબ્દુલ કલામ, ટીમ ન્યુટન, ટીમ આઈન્સ્ટાઈન, ટીમ આલ્વા એડિસન, ટીમ હોકિંગ્સ અને  ટીમ આયૅભટ. આ ક્વિઝમા ૫ રાઉન્ડનું આયોજન કયું હતું. જેમાં ટીમ ન્યૂટન એ વિજેતા થઈ. અને ન્યૂટનના કેપ્ટન તરીકે મુરલી અને તેના સાથીદારોમાં નઈમ, ખુશ, મિતરાજ, નેન્સી, સ્મિત. આમ,  દરેક વિદ્યાર્થીએ સારો દેખાવ કરી ટીમ વિજેતા બની. આ વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ જયંતિભાઈ બારૈયા, ટ્રસ્ટી હિતેનભાઈ તેમજ આચાર્ય મનોજભાઈ તથા સ્ટાફગણે શુભકામનાઓ પાઠવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat