Billboard ad 1150*250

હળવદના ટીકર ગામે પાણી ઢોળવા બાબતે આધેડને માર માર્યો

0 115
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદ તાલુકના ટીકર ગામે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અરજણભાઈ નાથુભાઈ પરમાર એ આરોપી માવજીભાઈ ભોજાભાઈને પાણી ઢોળવા બાબતે સમજાવતા હતા ત્યારે આરોપી ધનજીભાઈ માવજીભાઈ પરમારએ તેના હાથમાનો ધોકો ફરિયાદી અરજણભાઈને માથાના ભાગે મારી મુંઢ ઈજા કરી આરોપી સમુબેને હાથમાં પાવડો લઈને મારવા આવેલ તેમજ માવજીભાઈ જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat