


મોરબી : સ્વ. પ્રવિણચંદ્ર ગિરજાશંકર ભટ્ટના પત્ની દક્ષાબેન પ્રવિણચંદ્ર ભટ્ટ (ઉ.વ.૮૨) તે પરેશભાઈ ભટ્ટ, વિજયભાઈ ભટ્ટ અને કીર્તિબેન એમ પંડ્યાના માતાનું તા. ૨૧-૦૩-૨૦૨૬ ને શનિવારે અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૩-૦૩-૨૦૨૬ ને સોમવારે બપોરે ૪ થી ૬ કલાકે હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે

