

સોનાના દાગીના ઘડામણમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર
આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીનું અનેરું મહત્વ રહેલું છે અને સૌ કોઈ સોનાના દાગીનાની ખરીદી કરતા હોય છે ત્યારે મોરબીના સુપ્રસિદ્ધ સમ્રાટ જવેલર્સમાં અક્ષય તૃતીયા ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે
૯૧૬ સરકાર માન્ય હોલમાર્ક યુક્ત તથા રીયલ ડાયમંડ જ્વેલરી ખરીદવાનું એકમાત્ર વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મોરબીનું સમ્રાટ જવેલર્સ. મોરબીના નહેરુ ગેઇટ નજીક બજાર લાઈનમાં આવેલ સમ્રાટ જવેલર્સમાં અક્ષય તૃતીય ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે જેમાં તા. ૦૬-૦૫-૨૦૧૯ થી ૧૧-૦૫-૨૦૧૯ સુધી સોનાના દાગીનાના ઘડામણમાં ૧૦ ગ્રામે ૧૫૦૦ રૂ. નું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે
મોરબીમાં સોનાના દાગીનાની ખરીદી માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એવા સમ્રાટ જવેલર્સમાં અખાત્રીજની સ્પેશ્યલ ઓફરનો ગ્રાહકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે

