તમારી મનપસંદ મોરબી ન્યુઝ એપ્લીકેશન અત્યારે જ કરો ડાઉનલોડ

PLAY STORE માંથી અથવા આપેલી લીંક પર ક્લિક

કરીને તમારી મનપસંદ એપ ડાઉનલોડ કરી શકાશે

 મોરબી ન્યુઝ ના નવા રંગરૂપ સાથે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એપ્લિકેશન અપડેટ અથવા તો ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews



તમારુ સૌથી લોકપ્રિય વેબપોર્ટલ morbinews.in એ ખાસ તમારા માટે મોરબી ન્યુઝ એપ કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી છે. વાચકોની માગણીને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

 આપ સૌના સાથ સહકારથી અમે મોરબી ન્યૂઝ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેમાં તમને દરેક સચોટ સમાચાર ખૂબ જ ઝડપથી જોવા મળશે.

મોરબી જિલ્લાની પળે પળની હલચલ તેમજ તમામ સમાચારોની અપડેટ માટે લોગઇન morbinews.in અથવા તો અમારી એપ્લિકેશન મોરબી ન્યૂઝ ઓપન કરો. જેમા તમને મોરબી જિલ્લાના દરેક સમાચાર ખુબ જ ઝડપથી જોવા મળશે.

મોરબી ન્યૂઝ વેબપોર્ટલને મોરબી જિલ્લાના લાખો લોકોએ વધાવી છે. જેથી morbinews.in ની ટીમ તમામ વાચક મિત્રોનો આભાર વ્યક્ત કરે છે અને છેલ્લા બે વર્ષથી જે પ્રકારે સહયોગ અને પ્રેમ વાચકો તરફથી મળ્યા છે તે આગામી દિવસોમાં પણ સતત મળતા રહેશે તેવી આશા-અપેક્ષા સાથે તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ

Leave A Reply

Your email address will not be published.