વાંકાનેરના માટેલ ગામની યુવતી ગુમ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના માટેલ ગામે રહેતી નીતાબેન રૈયાભાઈ ભરવાડ (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા. ૨૬ ના રોજ પોતાના ઘરેથી સાસરે જવાનું કહી તેના પતિ રફાળેશ્વર તેડવા આવવાના હોય તેમ કહી જતી રહેલ છે વાંકાનેર તાલુકા પોલીસે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat