મોરબીની દફતરી શેરીમાંથી એલસીબીએ દારૂનો જથ્થો ઝડપ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તેમજ જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના સંજયભાઈ મૈયડ અને સહદેવસિંહ જાડેજાએ બાતમીને આધારે મોરબીની દફતરી શેરીમાંથી આરોપી નીખીલ જયપ્રકાશ દફતરી ના મકાનમાં દરોડો કરીને વિદેશી દારૂ બોટલ નંગ ૮૪ કીમત રૂ ૪૨૦૦૦ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જયારે આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat