Browsing Category

Crime

માળિયાના મોટા દહીંસરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોટા દહીંસરા ગામમાં બાતમીને આધારે રેડ કરી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૦૦ જપ્ત કરી છે માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટા દહીંસરા ગામમાં ખોજાવાસ વાળી શેરી બોરડીવાસમાં…
Read More...

માળિયામાં સરકારે મીઠા ઉત્પાદન માટે ફાળવેલી જમીન પર ગેરકાયદે કબજો

માળિયામાં સરકારે મીઠા ઉત્પાદન માટે ભાડા કરાર પેટે આપેલી ૧૦ એકર જમીનમાં એક ઇસમેં ગેરકાયદે કબજો કરેલ હોય અને કબજો ખાલી કરવા બાબતે વાતચીત કરતા ઝઘડો કરતો હતો જે મામલે કલેકટરમાં અરજી કરતા જમીન દબાણ અંગે ગુનો દાખલ કરવા થયેલ…
Read More...

ટીંબડી નજીકથી રીક્ષામાં ૨૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો 

મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીકથી એલસીબી ટીમે રીક્ષામાં ૨૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને રૂ ૧ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં…
Read More...

મોરબીના આનંદનગરના મકાનમાં જુગાર રમતી મહિલાઓ સહીત છ ઝડપાયા

આનંદનગર શેરી નં ૧ ના રહેણાંક મકાનમાં જુગાર રમતી મહિલાઓ સહીત છ પત્તાપ્રમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૨,૧૦૦ જપ્ત કરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આનંદનગર શેરી નં ૦૧ માં રહેતા ઇન્દ્રસિંહ…
Read More...

હળવદના રાણેકપરમાં શ્રમિક પર હુમલો : વાડી ખાલી કરાવવા બાબતે પથ્થરના ઘા

હળવદના રાણેકપર ગામની સીમમાં મજૂરી કામ કરતા એક શ્રમિક પર વાડી એક શખ્સે હિંસક હુમલો કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસે એટ્રોસીટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ…
Read More...

“રસ્તો અમારા બાપનો છે” કહી વેપારી પર પથ્થર મારો: ડોક્ટર સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના શનાળા-ધૂનડા રોડ પર આવેલી સોસાયટીમાં રસ્તાના વપરાશ બાબતે ચાલતો વિવાદ હિંસક બન્યો છે. સનાતન ગ્રામ સોસાયટીમાં ફ્લેટ રાખનાર એક વેપારી જ્યારે પોતાના મકાનનું કામ જોવા ગયા હતા, ત્યારે પાડોશી સોસાયટીના રહીશોએ 'આ રસ્તો અમારા બાપનો છે' તેમ…
Read More...

મોરબીમાં ટ્રક હટાવવા બાબતે વેપારી પર હુમલો: પિસ્તોલ બતાવી લૂંટ અને અપહરણની ધમકી

મોરબીના કંડલા બાયપાસ રોડ પર ટ્રક ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉમા સ્ટીલ ફર્નિચરના શો-રૂમ પાસે બનેલી આ ઘટનામાં કેટલાક શખ્સોએ વેપારી અને તેમના ભાઈ પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ વેપારીના…
Read More...

મોરબી: ૫૦ હજાર વ્યાજ ચૂકવવા છતાં મજૂરને ધાકધમકી

મોરબીના લીલાપર રોડ પર રહેતા એક શ્રમિક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે. આરોપીઓએ ઉંચા વ્યાજદરે નાણાં આપીને પઠાણી ઉઘરાણી શરૂ કરતા આખરે પીડિતે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે બે વિરુદ્ધ ગુનો નોંધી…
Read More...

વાંકાનેરના ભેરડા ગામેથી કેબલ વાયરની ચોરીના ગુનામાં ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમ્મમાં ગુરુકૃપા મિનરલ્સ નામના ગળદા બેલા પથ્થરના પ્લાન્ટના લેબર કવાર્ટરમાંથી કેબલ વાયર સહિતની વસ્તુની ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…
Read More...

માળિયાની સરકારી હોસ્પિટલ પાછળથી તમંચા સાથે એક ઝડપાયો

માળિયાની સરકારી હોસ્પિટલ પાછળ થી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સરકારી હોસ્પિટલ પાછળ પાણીના ટાંકા પાસેથી આરોપી સલીમભાઈ ઉર્ફે…
Read More...