હળવદ-ધ્રાંગધા રોડ પર અજાણ્યા વાહનને હડફેટે યુવાનનું મોત

હળવદ-ધ્રાંગધા રોડ પર વિજય મનસુખભાઈ કુડિયા (ઉ.૩૪) રહે-ઢવાણા રોડ,હળવદને ગત રાત્રીના ૮:૩૦ કલાકના અરસામાં એક અજાણ્યા વાહને હડફેટે લઈને મોત નીપજાવી ફરાર થયા હતો.બાદમાં મૃતદેહને પી.એમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat