ડ્રાઈવર ઘરે સુતો રહ્યો અને રિક્ષા ભાગી

મોરબીના નવાડેલા રોડ પર આવેલ ઘાંચી શેરીમાં રહેતા રફીકભાઈ ઈબ્રાહીમભાઈ પીઠડીયા (ઉ.૪૮) રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતા હોય તે ગત તા.૬-૯-૨૦૧૭ના મોડી રાત્રીથી લઈને તા.૭-૯-૨૦૧૭ ના સવારના ૭ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો તેની CNG રિક્ષા જીજે ૦૩ એઝેડ ૧૦૪૮ કીમત ૪૦૦૦૦ની ચોરી કરી ગયાની ફરિયાદ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાય છે.મોરબી એ.ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat