મોરબીના જુના ઘૂટું રોડ પર પાણીની કુંડીમાં ડૂબી જતા બાળકીનું મોત

 

મોરબીના જુના ઘૂટું રોડ પર આરકો ગ્રેનાઈટોના લેબર કવાર્ટરમાં પાણીની કુંડીમાં ડૂબી જતા છ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીના જુના ઘૂટું રોડ પર રહેતા આરકો ગ્રેનાઈટો કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા કાતીકાબેન કમલસિંગ કરવાછા (ઉ.૬) ગત તા. ૨૬ ના રોજ લેબર કવાર્ટરમાં પાણીની કુંડીમાં ડૂબી જતા કાતીકાબેનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.