

શહેરના વિસીપરા વિસ્તારના રહેવાસી ૫૦ વર્ષીય આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરામાં રહેતા મહેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.૫૦) નામના આધેડનું ગત તા. ૨૧ ના રોજ બપોરના સમયે કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

