માળિયાના ધ્રાંગા ઓમે CET/બાલાચડી અને જવાહર નવોદય વિધાલયની પરીક્ષા પાસ કરી



માળિયા તાલુકાના અર્જુનનગર ગામના રહેવાસી ધ્રાંગા ઓમ નરેશભાઈ (આહીર) પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને ઓમે CET/બાલાચડી/ જવાહર નવોદય વિધાલયની પરીક્ષા પાસ કરી ગામનું, પરિવારનું ગૌરવ વધાર્યું છે તેઓ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવી પરિવારે અને સગા સંબંધીઓએ શુભેચ્છાઓ પાઠવી છે

