



મોરબી : કાંતાબેન હરજીભાઈ રાજપરા(ઉ.વ.૮૨) તેઓ ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરાના માતા અને જય ઘનશ્યામભાઈ રાજપરાના દાદીનું તારીખ ૨૮/૦૧/૨૦૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે.
સદગતનું બેસણું તારીખ ૩૧-૦૧-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે હરિદ્વાર એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક, ફ્લોરા હોમ્સની સામે, મહેન્દ્રસિંહજી રોડ, મોરબી-૨ ખાતે તેમજ ઈશ્વરનગર ગામે રાત્રે ૭:૩૦ થી ૯ કલાકે પ્રભુભાઈ ગંગારામભાઈ રાજપરાના નિવાસસ્થાને રાખેલ છે
લી.
ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરા
જય ઘનશ્યામભાઈ રાજપરા
મો.નં. 9825846905,
9662496487