મોરબીમાં સોની યુવાનની સરા જાહેર હત્યાને પગલે વાંકાનેર સોની બજાર બંધ


Message New era Global school on WhatsApp.

 

મોરબીમાં રહેતા જાતિન સોની નામના યુવાનની રાત્રીના સરા જાહેર હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે મોરબી બાદ આજે રાજકોટ સોની બજાર બંધ રહી હતી તો વાંકાનેરમાં પણ સોની વેપારીઓએ અડધો દિવસ બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો

 

મોરબી સોની યુવાનની હત્યાના સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે મોરબીની સોની બજાર શુક્રવારે બંધ રાખી સોની વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો તો આજે રાજકોટ સોની બજારે પણ અડધો દિવસ બંધ રાખ્યું હતું એટલું જ નહિ વાંકાનેરમાં પણ રોષ જોવા મળી રહ્યોં છે વાંકાનેર સોની બજારના વેપારીઓએ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો ૪૦ થી વધુ સોની વેપારીઓએ રોડ પર એકત્રિત થઈને રોષ પ્રગટ કરી હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.