સૌરાષ્ટ્ર-કચ્છ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરીનો આજે જન્મદિવસ

મોરબીના વતની અને લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે સૌરાષ્ટ્ર કચ્છની ૯૦ જેટલી કલબોમાં આજે વિધવા સહાયની પ્રવૃત્તિ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર-કચ્છ લાયન્સ કલબ ઇન્ટર નેશનલના ગર્વનર ચંદ્રકાંતભાઈ દફ્તરી આજે જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ચંદ્રકાંતભાઈ વિવીધા સેવાકીય પ્રવુંતીઓ સાથે જોડાયેલા છે અને તેમની આ અમુલ્ય સેવાના કારણે તેમને ઘણા એવોર્ડ પણ મળેલ છે.

તેમના જન્મદિવસ નિમિતે તેમના સાથી મિત્રો, સ્નેહીજનો, લાયન્સ કલના સભ્યો અને પરિવારજનો તેમના પર શુભેચ્છાનો વરસાદ વર્ષાવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ કચ્છની ૯૦ જેટલી કલબોમાં આજે વિધવા સહાયની પ્રવૃત્તિ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat