


મોરબીના જાણીતા વાત્સલ્યમ્ સમાચારના પત્રકાર ધવલ ત્રિવેદીના પુત્ર અદ્વિત નો આજે જન્મદિવસ છે. અદ્વિત આજે તેના બાળપણના ૮ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી જીવનના ૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે અદ્વિતના જન્મદિવસના આ ખાસ અવસરે વહેલી સવારથી જ તેના પર સ્નેહીજનો, મિત્ર વર્તુળ અને પરિવાર તરફથી અવિરત શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા

