

ખેલ મહાકુંભ ૨૦૧૮ ની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં કબડ્ડી સ્પર્ધા અગાઉ રદ થતા હવે સ્પર્ધા જોધપર ખાતે યોજવામાં આવશે
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાઈઓ અને બહેનો માટેની કબડ્ડી સ્પર્ધાનું અગાઉ આયોજન અનિવાર્ય સંજોગોમાં રદ થયું હતું અને હવે કબડ્ડી સ્પર્ધા તા. ૨૭ અને ૨૮ ના રોજ મહાત્મા ગાંધી ઉચ્ચતર બુનિયાદી વિધાલય જોધપર મોરબી મુકામે યોજાશે જેની તમામ સ્પર્ધકોએ નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે