મોરબીનું ગૌરવ : રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધામાં બંસીબા રાણાએ બ્રોન્ઝ મેડલ જીત્યો


Message New era Global school on WhatsApp.

          મોરબીની વતની અને જુનાગઢ શાળામાં અભ્યાસ કરતી બંસીબા રાણાએ રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી રાણા પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે

 

          ખેલમહાકુંભની રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધાનું G.M.D.C હાઈસ્કૂલ નંદાણા દ્વારકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર રાજ્યમાંથી જૂનાગઢ આલ્ફા સંકુલમાં અભ્યાસ કરતા રાણા બંસીબા દિવ્યરાજસિંહએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું તે બદલ રાણા પરિવાર અને ફેન્સીંગ કોચ અનુપ ચૌધરી અને ટ્રેનર મનીષ ડાભી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા  

Leave A Reply

Your email address will not be published.