મોરબી : સંજયભાઈ બચુભાઈ મીરાણીનું અવસાન, શુક્રવારે બેસણું

 

મોરબી નિવાસી સંજયભાઈ બચુભાઈ મીરાણી (ઉ.વ.૬૧) નું તા. ૨૩-૦૨-૨૦૨૬ ને સોમવારે અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૭-૦૨-૨૦૨૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ : ૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે

લી.

ગં.સ્વ. કિરણબેન સંજયભાઈ મીરાણી

રાજુભાઈ બચુભાઈ મીરાણી     જલ્પાબેન રાજુભાઈ મીરાણી

જય રાજુભાઈ મીરાણી           પ્રીત રાજુભાઈ મીરાણી

હીનાબેન નવીનકુમાર ભીંડા     ભાવનાબેન ધર્મેન્દ્રકુમાર માણેક

મનસુખલાલ વિઠ્ઠલદાસ બુદ્ધદેવના જમાઈ

તથા મીરાણી પરિવારના જયશ્રી કૃષ્ણ

Leave A Reply

Your email address will not be published.