મોરબી મહેન્દ્રપરામા રહેણાક મકાનમાં જુગાર રમતા ૬ મહિલા સહિત ૮ ઝડપાયા

મોરબીના મહેન્દ્રપરા શેરી-1 માં મીનાજભાઈ ખોજાના ઘરે જુગાર રમતો હોવાની ખાનગી બાતમી આધરે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પાડતાં મીનાજભાઈ ખોજા,મલેકબેન મીનાજભાઈ ખોજા,મુમતાજબેન આમદભાઈ ખોજા,બરકતઅલી રજબઅલી ખોજા,જુબેદાબેન બહાદુરભાઈ ખોજા,ફરીદાબેન હનીફભાઈ ખોજા,ભાવનાબેન ઉર્ફે સંગીતાબેન જીતેન્દ્રભાઈ લોહાણા અને દિલશાબેન બહાદુરભાઈ મળી કુલ આઠ આરોપી ૫૦૭૫૦ ની રોકડ રકમ સાથે ઝડપી પડ્યા છે.મોરબી એ ડિવિઝન પોલીસે આ મામલે આરોપી મીનાજભાઈ તથા તેમના પત્ની વિરુદ્ધ આર્થિક ફાયદા માટે જુગાર રમાડતા મામલે તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ જુગરધારા અન્વયે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat