મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ધ્યાનેશ રાવલનો આજે બર્થ ડે

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ધ્યાનેશભાઈ રાવલનો આજે જન્મદિવસ છે. વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ધ્યાનેશભાઈ રાવલ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ધ્યાનેશભાઈ રાવલનો આજે જન્મદિવસ છે. તા. ૦૨-૦૬ ના રોજ જન્મેલા ધ્યાનેશભાઈ રાવલ પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે તે ઉપરાંત ધ્યાનેશભાઈ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર રમત ગમત વિભાગના પ્રમુખ તરીકે તેમજ મારૂતિ મિત્ર મંડળ મોરબીના મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે બ્રહ્મસમાજના વિવિધ કાર્યક્રમોમાં સદાય અગ્રેસર અને સમાજ હિતને પ્રાધાન્ય આપનાર ધ્યાનેશભાઈ રાવલના જન્મદિવસ પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણીઓ, તેમના પરિવાર-મિત્રો અને મોરબીન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

Comments
Loading...
WhatsApp chat