માળિયાના વીરવદરકા ગામે ઝેરી દવા પી પરિણીતાનો આપઘાત


માળિયાના વીરવદરકા ગામના રહેવાસી ભારતીબેન નીતિનભાઈ સંખેસરિયા (ઉ.વ.૩૫) નામની પરિણીતા કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે



