

વાંકાનેર : અગાભી પીપળીયા નિવાસી જાડેજા પૃથ્વીરાજસિંહ દશરથસિંહ (ઉ.વ.૩૬) તે જાડેજા દશરથસિંહ રણજીતસિંહના પુત્ર તેમજ જાડેજા રઘુવીરસિંહ રણજીતસિંહ અને જાડેજા હિતેન્દ્રસિંહ રણજીતસિંહના ભત્રીજાનું તા. ૨૫-૦૨-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે
જાડેજા દશરથસિંહ રણજીતસિંહ (પિતા) મો ૯૭૨૫૧ ૨૭૬૨૮
જાડેજા રઘુવીરસિંહ રણજીતસિંહ (મોટા બાપુ) મો ૯૮૨૫૦ ૧૧૦૧૧
જાડેજા હિતેન્દ્રસિંહ રણજીતસિંહ (કાકા) મો ૯૮૭૯૦ ૦૯૪૧૪

