વાંકાનેરના મિલ પ્લોટમાં વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો

 

મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસેથી પોલસે એક ઈસમને વરલી ફીચર જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી નરેશ પ્રેમજી બાવળિયાને જાહેરમાં વરલી ફીચર આંકડા લખી હારજીત જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૩૨૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.