મોરબીમાં ફટાકડા ફોડી જયશ્રી રામના નારા લગાવી હિંદુ નવ વર્ષના વધામણા

 

ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ ચુક્યો છે અને હિંદુ નવ વર્ષનો પ્રારંભ થતા હિંદુ યુવા વાહિની દ્વારા મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી હતી હિંદુ નવ વર્ષની ઉજવણી હિંદુ યુવા વાહિની દ્વારા કરવામાં આવી હતી જેમાં દરબારગઢ ખાતે ફટાકડા ફોડીને જયશ્રી રામના નારા લગાવી બધા ભાઈઓને રામ રામ કરીને નવ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat