મોરબીના શાહમદાર પરિવારની ફરહીન બાનોએ ૧૦ વર્ષની ઉમરે રોજા રાખ્યા

 

મોરબીના ગ્રીન ચોક ભોઈવાડોમાં રહેતી શાહમદાર ફરહીન બાનોએ ૧૦ વર્ષની ઉમરે રમઝાન માસના ૩૦ રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી નવરંગ લાઈટ વાળા ઇકબાલભાઈ શાહમદાર પરિવારની ૧૦ વર્ષની દીકરીએ રમઝાન માસના ૩૦ રોઝા રાખી બંદગી કરી હતી

Leave A Reply

Your email address will not be published.