બુધવારે મેન્ટેનન્સ કામગીરીને પગલે મોરબી શહેરના અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

 

તારીખ ૦૧ ને બુધવારે પીજીવીસીએલ મોરબી શહેર ૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી કાલિકા પ્લોટ ફીડર સવારે ૭ થી બપોરે ૧૨ સુધી તેમજ રાજનગર ફીડર સવારે ૦૭ : ૩૦ થી બપોરે ૨ સુધી રીપેરીંગ કામગીરી ને પગલે બંધ રહેશે તેમજ સીટી ફીડર સવારે ૭ થી બપોરે ૧૨ કલાક સુધી બંધ રહેશે

જેથી ફીડરમાં આવતા શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી, રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે..

તેમજ સીટી ફીડરમાં આવતા જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખાખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

Comments
Loading...
WhatsApp chat