મોરબીના સામાકાંઠેથી સગીરનું અપહરણ થયાની ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસીનો સગીર વયનો દીકરો ગુમ થતા માતાએ અપહરણ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં માતાએ જણાવ્યું છે કે તેનો ૧૬ વર્ષનો સગીર વયનો દીકરો સામાકાંઠે ફ્લોર હોમ્સ પાસેથી માળિયા ફાટક થઇ ઘરે આવું છું કહી જતો રહયો હોય અથવા કોઈ વ્યક્તિ કોઈપણ ઈરાદે તેનું અપહરણ કરી ગયાની શક્યતા હોય તેવી ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat