મોરબીની બોખાની વાડીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ચામુંડા મિત્ર મંડળ દ્વારા તા. ૨૧ ને ગુરુવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી ચામુંડા માતાનો મઢ, પંચાસર રોડ, શ્રી માધાપર વાડી પ્રાથમિક શાળા બાજુમાં, બોખાની વાડી મોરબી ખાતે કરવામાં આવ્યું છે

        જે ભાગવત સપ્તાહનો તા. ૨૧ થી પ્રારંભ થયો છે જેમાં કથાના વક્તા અનીલપ્રસાદ રાવલ (શકતશનાળા) કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા સમય રાત્રીના ૦૯ : ૩૦ થી ૧૨ કલાક સુધી રહેશે અને કથાની પુર્ણાહુતી તા. ૨૭ ના રોજ કરવામાં આવશે ભાગવત સપ્તાહનું ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat