ટંકારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ છે તેઓ જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ભાજપમાં કાર્યકર તરીકે જોડાયા બાદ તેઓએ રાજકોટ જીલ્લા યુવા ભાજપમાં મંત્રીની જવાબદારી નિભાવી છે…

મોરબીના ઊંચી માંડલ નજીક મફલર વડે ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો

ઊંચી માંડલ ગામ નજીક આવેલ ફેક્ટરીમાં રહીને કામ કરતાં 22 વર્ષના યુવાને લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે ઉત્તરપ્રદેશના રહેવાસી અજીતભાઈ રાજપાલસિંહ યાદવ (ઉ. વ.22)…

મોરબીના નીચી માંડલ નજીક કારખાનામાં પડી જતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

નીચી માંડલ નજીક ફેક્ટરીમાં કામ કરતી વખતે યુવાનનો પગ લપસી જતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું મધ્યપ્રદેશના વતની અને હાલ નીચી માંડલ ગામની સીમમાં કેરા સિરામિક કારખાનામાં કામ કરતાં રિતેશ ભૂવાનસિંગ સોલંકી (ઉ.…

વાંકાનેરના તીથવા ગામના તળાવ પાસે યુવાનનું મોત

તીથવા ગામના તળાવ પાસે 30 વર્ષના યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે વાંકાનેરના તીથવા ગામના રહેવાસી પ્રકાશ લાખાભાઈ બાર (ઉ. વ.30) નામના યુવાનનું ગામની સીમમાં તળાવ પાસે કોઈ કારણોસર…

મોરબીના આમરણ નજીક ટ્રક પલટી મારી જતા એકનું મોત

મોરબીના બેલા આમરણ ગામની ગોલાઈ નજીક ટ્રકના ચાલકે બેદરકારીથી ટ્રક ચાલવી પલટી ખવડાવી દેતા એક ચણાની ગુણી નીચે દબાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો અન્યને ઈજા પહોચી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

માળિયાના વધારવા ગામની સીમમાં ડમ્પર રીવર્સ લેતા યુવાનનું મોત

માળિયાના વધારવા ગામની સીમમાં સીમ્પોલો ઇન્ટરનેશનલ પ્ર્રા.લી. નામના નવા બનતા કારખાનાની સાઈડ પાસે ડમ્પરના ચાલકે યુવાનને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું તો અન્યને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે…

વાંકાનેરમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ગ્યુ દિવસ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરાઈ

૧૬મી મે ના રોજ સમગ્ર  વિશ્વમાં ડેન્ગયુ  દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે આજે  વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના   પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને  સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ. મેલેરીયા રોગ…

મોરબીમાં ચોમાસા પૂવે રોડ રસ્તા અને ખુલ્લી ગટરના ઢાંકણા રીપેર કરવા માંગ

ચોમાસું નજીક છે ત્યારે મોરબીના રોડ રસ્તા અને ખુલ્લી ગટરના ઢાંકણા રીપેર કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ સંગઠન મંત્રીએ કમિશ્નરને રજૂઆત કરી છે મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના…

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે  “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” – ભવિષ્ય સુધારવાની અનમોલ તક

ધોરણ 12 સાયન્સ વિભાગના એવા વિદ્યાર્થીઓ જેમણે માર્ચ-2025માં લેવામાં આવેલી બોર્ડ પરીક્ષા આપી છે અને એક કે વધુ વિષયોમાં નાપાસ થયેલા હોય અથવા ઓછા ગુણ મળ્યા હોવાથી પોતાના ગુણ થી અસંતોષિત હોય, તેમના માટે મોરબી જિલ્લામાં…

મોરબી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટી…