

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હાલ સાતમ આઠમના તહેવારો આવી પહોંચ્યા છે અને સૌ કોઈ તહેવારોની ઉજવણી માટે તૈયાર છે ત્યારે શાળાઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી દેવામાં આવી છે મોરબીના સામાકાંઠે આવેલી નોબલ કિડ્સ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભૂલકાઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના સ્વરૂપમાં સજ્જ બન્યા હતા અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી



