

શહેરના ભરવાડપરામાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા કોઈ કારણોસર એસીડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે
વાંકાનેર શહેરના ભરવાડપરા શેરી નં ૭ માં રહેતા રૂપલબેન અવ્ધ્ભાઈ સરૈયા (ઉ.વ.૨૫) નામની પરિણીતા ગત તા. ૨૩ ના રોજ કોઈ કારણોસર એસીડ પી લેતા ઝાડા ઉલટી થતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી સારવારમાં પરિણીતાનું મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે


