

સંસ્કૃતિય આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી તા. 01-03-2026 ને રવિવારે સવારે 9 થી બપોરે 1 સુધી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ મોરબી ખાતે નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે
પુષ્પનક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ સંસ્કૃતિય આર્ય ગુરુકુલમના સહયોગથી નિશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને નિશુલ્ક ટીપા પીવડાવવામાં આવશે જે કેમ્પમાં શ્રી ઉમિયા સીનીયર સીટીઝન ક્લબ મોરબીના સભ્યો ફ્રી સેવા આપશે જે કેમ્પનો મોરબી શહેરીજનોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

