મોરબી જીલ્લા-પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે રોટેશન જાહેર



મોરબી જીલ્લા અને પાંચ તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર છે જેમાં જીલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ પદ માટે શેડ્યુલ ટ્રાઈબ માટે અનામત જાહેર કરાયું છે તેમજ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, મોરબી અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ સામાન્ય સરી અનામત તથા ટંકારા અને માળિયા (મી.) તાલુકા પંચાયત પ્રમુખ પદ સમાંન્યું ઉમેદવારો માટે જાહેર કરવામાં આવ્યા છે

