

નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર ના ક્રિડાગણમાં બે દિવસીય નવયુગ સ્પોર્ટ્સ ટેલેન્ટ રમતોત્સવ – 2017 નુ મશાલરેલી તેમજ વિવિધ ગેમ્સ, એથ્લેટીક્સ, રીલેરમતો જેવી પંદરથી વધુ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિધ્યાર્થી એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો આ રમતોત્સવ ને સફળ બનાવવા માટે વ્યાયામ શિક્ષક પરમાર શૈલેશભાઇ તેમજ નવયુગ પરિવારે ભારે જહેમત ઉઠાવી આવા ઉત્કૃષ્ઠ કાર્ય બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાજીયા એ ખેલાડીઓને તેમજ સવૅ ને અભિનંદન પાઠવ્યા હતા.


