મોરબીમાં અર્થશાસ્ત્રમાં ૪૪ અને ભૌતિક વિજ્ઞાન પેપરમાં ૦૮ વિદ્યાર્થીઓ ગેરહાજર

 

આજે ધોરણ ધોરણ ૧૨ ની પરીક્ષાનો શુભારંભ થઇ ગયો છે જેમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સની પરીક્ષામાં કુલ ૫૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

 

ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અનિવાર્ય વ્યાકરણમ વિષયમાં તમામ ૧૦ હાજર રહ્યા હતા તેમજ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૪૨ અને અંગ્રેજી માધ્યમમાં ૦૨ સહીત કુલ ૪૪ ગેરહાજર રહ્યા હતા અને ૬૪૪૬ હાજર રહ્યા હતા તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૦૭ અને અંગ્રેજી માધ્યમમાં ૦૧ સહીત કુલ ૮ ગેરહાજર રહ્યા હતા કુલ ૧૮૭૬ હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.