ધો. ૧૦ ની પરીક્ષામાં વિજ્ઞાન વિષયના પેપરમાં ૨૦૦ વિદ્યાર્થીઓ ગેરહાજર

 

ધોરણ ૧૦ ની પરીક્ષામાં આજે વિજ્ઞાન ૧૧ અને ગણિત ૫૦૪ વિષયની પરીક્ષા લેવાઈ હતી જેમ વિજ્ઞાન વિષયના પેપરમાં ૨૦૦ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

 

આજે ધો. ૧૦ માં વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૨,૩૭૩ હાજર અને ૧૯૫ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં ૪૦૨ હાજર અને ૦૫ ગેરહાજર રહ્યા હતા તેમજ ગણિત વિષયના પેપરમાં તમામ ૧૬ હાજર રહ્યા હતા આજે કુલ ૧૨,૭૯૧ વિદ્યાર્થીઓ હાજર અને ૨૦૦ ગેરહાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.