વાંકાનેરમાં આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિવ શક્તિ ઈલેવેન ચેમ્પિયન બની

 

શિવ શક્તિ ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રસપ્રદ મુકાબલાઓ જોવા મળ્યા હતા જે ટુર્નામેન્ટની ફાઈલનમાં વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલાની ટીમ શિવ શક્તિ ઈલેવન ચેમ્પિયન બની હતી

This slideshow requires JavaScript.

 

Comments
Loading...
WhatsApp chat