રામાનંદી સમાજનું ગૌરવ,ઉમંગ અગ્રાવત ૯૯.૫ P.R. સાથે હળવદ કેન્દ્રમાં બીજા સ્થાને

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સા.પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હળવદ કેન્દ્રમાં ઉમગ અગ્રાવતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 

 

હળવદ તાલુકાના રણમલપુર ના વતની દિલીપ ભાઈ અગ્રાવત જે વ્યવસાયે સરકારી દીપો  ચલાવે છે . સામાન્ય પરિવાર માંથી આવેલ  ઉમંગ અગ્રાવત હળવદ ની મંગલમ સ્કૂલ માથી 12 કોમર્સ કરે છે અને હાલ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા જેમાં ઉમંગે તન તોડ મહેનત કરીને 99.5પીઆર સાથે હળવદ કેન્દ્ર માં બીજા નંબર સાથે ઉતીર્ણ થયો છે તેમજ સમગ્ર રામાનંદી સાધુ સમાજનું તેમજ મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે

Comments
Loading...
WhatsApp chat